ઉત્તર પ્રદેશ સરકારે પહેલાની સમાજવાદી પાર્ટીની સરકારના સમયે મૂળભૂત શિક્ષણ વિભાગમાં આવેલી 4 હજાર ઉર્દૂ શિક્ષકોની ભરતી રદ કરી છે. સરકારનું કહેવું છે કે પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ કરતા વધુ સંખ્યામાં ઉર્દૂ શિક્ષક છે. માટે હવે વધુ ઉર્દૂ શિક્ષકોની જરૂર નથી.
અધિક મુખ્ય સચિવ મૂળભૂત શિક્ષા ડૉ. પ્રભાત કુમારની તરફથી ભરતીને રદ કરવા માટે આદેશ જાહેર કર્યો છે. અખિલેશ સરકારે 15 ડિસેમ્બર 2016માં 4 હજાર ઉર્દૂ શિક્ષકોની ભરતી શરૂ કરી હતી. તેના માટે પ્રાથમિક સ્કૂલોમાં મદદનીશ શિક્ષકોની 16,406 ખાલ જગ્યામાંથી 4 હજાર જગ્યા પર મદદનીશ શિક્ષકો ઉર્દૂ ભાષાની જગ્યામાં બદલવામાં આવ્યા હતા.