ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની આજે અંતિમ તબક્કાની લડાઈનો દિવસ છે. આજે યુપીના ચૂંટણી અભિયાનના અંતિમ તબક્કા માટે મતદાન થશે. સૌ કોઈની નજર યુપીની ચૂંટણીઓ પર છે. કારણકે, કેન્દ્રમાં સરકાર બનાવવા માટે યુપીમાં જનતાનો જનમત તમારી પાસે હોવો આવશ્યક છે. તેથી 2024 યોજાનારી લોકસભાની ચૂંટણીઓ પહેલાં યુપી વિધાનસભાની ચૂંટણીને ફાઈનલ પહેલાંની સેમિફાઈનલ ગણવામાં આવે છે. જેના આજે યુપી વિધાનસભાની ચૂંટણીમાં 9 જિલ્લામાં મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. અંતિમ તબક્કાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે.