યુપી વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કા માટે ઈલેક્શન થવાનુ છે. ભાજપને બીજીવાર સત્તામાં લાવવામાં લાગેલા પીએમ નરેન્દ્ર મોદીએ સીતાપુરમાં જનસભાને સંબોધિત કરી.
વડાપ્રધાન મોદીએ કહ્યુ, 2007-2017 સુધી 10 વર્ષમાં વિપક્ષે 2 લાખ કરતા ઓછી સરકારી નોકરીઓ યુપીના યુવાનોને આપી હતી. યોગીજીની સરકારે 5 વર્ષમાં 4.5 લાખ સરકારી નોકરીઓ આપી છે. ઘોર પરિવારવાદીઓની સરકારમાં નોકરીઓ કેવી રીતે મળતી હતી. આ યુપીના લોકો સારી રીતે જાણે છે.