-
ઉત્તરપ્રદેશ સરકારે નોઇડામાં બાગ-બગીચામાં નમાઝ પઢવા પ્રતિબંધ મૂક્યો છે. તેનો ઉલ્લેખ કરીને યુપી કોંગ્રેસના નેતા સંપૂર્ણાનંદ મિશ્રાએ ડીજીપીને પત્ર લખીને અલગ અલગ નિયમો શા માટે..? જો જાહેરમાં નમાઝ પઢી ના શકાય તો આરએસએસની શાખાઓ પણ જાહેર સ્થળોએ શા માટે યોજવા દેવામાં આવે છે એવો પ્રશ્ન પણ તેમણે પરોક્ષ રીતે યોગી સરકારને કર્યો છે.