ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથના પિતાનું નિધન આજે (સોમવારે) થયુ. તે અંતિમ વખત પોતાના પિતાના દર્શન પણ કરી શક્યા નહોતા. યોગી આદિત્યનાથે નિર્ણય કર્યો છે કે તે લોકડાઉનના નિયમોનું પાલન કરશે અને પોતાના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ નહી થાય. યોગીએ પોતાના પરિવારજનોને અપીલ કરી છે કે લોકડાઉનનું પાલન કરવા માટે ઓછામાં ઓછા લોકો જ અંતિમ સંસ્કારમાં સામેલ થાય. યોગી આદિત્યનાથે આ દુઃખના સમયમાં પોતાની માને એક પત્ર પણ લખ્યો છે.
યોગી આદિત્યનાથે આ મામલે એક પત્ર જાહેર કર્યો છે. જેમાં તેમણે લખ્યુ છે કે તેમને પોતાના પિતાના મૃત્યુનું દુઃખ છે. તે તેમને અંતિમ વખત જોવા માંગતા હતા પરંતુ વૈશ્વિક મહામારીને કારણે તે આવુ ના કરી શક્યા. યોગીએ એક ભાવુક પત્ર લખ્યો છે અને જેમાં તેમણે પોતાના વ્યક્તિગત જીવન ઉપર પોતાના કર્તવ્યને રાખવાની વાત કહી છે.