કોરોના સંક્રમણમાં થઈ રહેલા વધારા સાથે દેશમાં વેક્સિનેશન અભિયાન પણ ખૂબ જ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. લખનૌ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભારત બાયોટેકની કોવેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. આ દરમિયાન તેમણે વેક્સિન લેવા પાત્ર હોય તેવા લોકોને વેક્સિન લેવા વિનંતી પણ કરી હતી.