સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે આજે મૈનપુરીની કરહલ વિધાનસભા બેઠક પરથી નામાંકન કર્યુ પરંતુ આ વચ્ચે ભાજપે મોટો દાવ રમ્યો છે. કેન્દ્રીય કાનૂન રાજ્ય મંત્રી એસપી સિંહ બઘેલે પણ કરહલ બેઠક પરથી નામાંકન દાખલ કર્યુ છે. તેઓ કરહલથી ભાજપના ઉમેદવાર રહેશે અને અખિલેશ યાદવને પડકાર આપશે. એસપી સિંહ બઘેલ આગ્રાના સાંસદ પણ છે.