CAAના વિરોધમાં યુપીમાં હિંસા કરનારાઓના ફોટા સાથેના હોર્ડિંગો જાહેરમાં લગાડવા બદલ યોગી સરકાર વિરુદ્ધ પિટિશન દાખલ કરાઈ હતી જે અંગે આજે હાઈકોર્ટે સરકારનો ખુલાસો માંગ્યો હતો. હાઈકોર્ટે લખનૌના પોલિસ કમિશ્નર અને કલેક્ટરને કોર્ટ સમક્ષ હાજર રહેવાનો હુકમ કરીને ખુલાસો માંગ્યો છે કે, કઈ જોગવાઈ હેઠળ આ પ્રકારના હોર્ડિંગ લગાડવામાં આવી રહ્યા છે. કોર્ટનુ માનવુ છે કે, કોઈ પણ વ્યક્તિની સંમતિ વીના તેના ફોટોગ્રાફ વાળા હોર્ડિંગ લગાડવા એ રાઈટ ટુ પ્રાઈવસીનુ ઉલ્લંઘન છે.