ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીક છે. તમામ રાજકીય પક્ષો મતદારોને પોતાની તરફ ખેંચવાના પ્રયાસમાં વ્યસ્ત છે. દરમિયાન, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના વડા અખિલેશ યાદવે જનતાને મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. અખિલેશ યાદવે શનિવારે કહ્યું કે, જો 2022ની વિધાનસભા ચૂંટણી પછી સમાજવાદી પાર્ટી સત્તામાં આવે છે તો યુપીના તમામ વીજ ગ્રાહકોને 300 યુનિટ મફત ઘરેલું વીજળી આપવામાં આવશે.