કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી એ બુધવારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મહિલા મેનિફેસ્ટો બહાર પાડ્યો. આ દરમિયાન તેમણે રાજકારણમાં મહિલાઓના પ્રતિનિધિત્વ વિશે પણ વાત કરી હતી. આ સાથે સરકારી નોકરીઓમાં મહિલાઓને અનામત આપવાનું વચન આપવામાં આવ્યું હતું. પ્રિયંકાએ કહ્યું કે વર્ષ 2022ની ચૂંટણી માટે કોંગ્રેસે તેના 100 ઉમેદવારોની પ્રથમ યાદી નક્કી કરી છે અને તેમાં 60 મહિલાઓ છે.