ઉત્તર પ્રદેશના લખીમપુર જિલ્લામાં બુધવારે મોટી દુર્ઘટના બની છે. જ્યાં ઘાઘરા નદીમાં એક બોટ પલટી જવાના સમાચાર મળ્યા છે. બોટ પર સવાર 10 લોકો વહી ગયા છે. સ્થળ પર રેસ્ક્યૂ ઓપરેશન ચાલું છે. જાણકારી મુજબ લખીમપુર ખીરી જિલ્લામાં ઘૌરહરા તાલુકાના થાના ઈસાનગર વિસ્તારમાં મિર્ઝાપુર ગામમાં આ ઘટના બની છે. મનાઈ રહ્યું છે કે બુધવારે સવારે એક બોટ ઘાઘરા નદીમાં પલટી ગઈ. બોટ પર સવાર 10 લોકો ઘાઘરા નદીમાં વહી ગયા છે.