ઉન્નાવ ગેંગરેપની પીડિતા જેને આ સપ્તાહે આરોપીઓએ જીવતી સળગાવી દેવાનો પ્રયાસ કર્યા હતો જેમાં તેણી 90 ટકા દાઝી ગઇ હતી જે જિંદગી અને મૃત્યુ વચ્ચે જંગ લડી રહી હતી જેનું શુક્રવારે મોડી રાત્રે અવસાન થયું હતું. દિલ્હી મહિલા પંચની અધ્યક્ષા સ્વાતિ માલીવાલે આરોપીઓને એક મહિનામાં મોતની સજા આપવાની માગણી કરી હતી જ્યારે પીડિતાનાં કુટુંબીજનોએ આરોપીઓને હૈદરાબાદના આરોપીઓની જેમ ઠાર કરવાની માગણી કરી હતી.