Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કુલદીપ સેંગર દ્વારા 2017માં ઉન્નાવમાં એક યુવતીનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ મામલે તીસ હજારી કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. આ મામલે કોર્ટનો નિર્ણય 16 ડિસેમ્બરે આવી શકે છે. ઉન્નાવ રેપ કેસમાં ધારાસભ્ય કુલદીપ સેંગર અને શશિ સિંહ પર કોર્ટ નિર્ણય સંભળાવશે. આ કેસમાં જો કુલદીપ સિંહ સેંગર દોષિત સાબિત થશે તો તેમને ઉમરકૈદની સજા સંભળાવવામાં આવી શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ