કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને એમએચએ દ્વારા ગાઈડલાઈન્સ જારી કરવામાં આવી હતી. તાજેતરમાં જારી આદેશમાં જણાવાયું હતું કે, ૨૫ નવેમ્બરે સરકારે આપેલી અનલોકની ગાઈડલાઈન હવે ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ સુધી અમલી રહેશે. આદેશમાં જણાવાયું હતું કે, તમામ કન્ટેન્ટમેન્ટ ઝોન ઉપર આકરાં પ્રતિબંધો યથાવત્ રાખવામાં આવ્યા છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા નાઈટ કરફ્યૂ અંગે પોતાની સ્થાનિક સ્થિતિને આધારે નિર્ણય કરવામાં આવશે. લોકડાઉન લગાવવા મુદ્દે કેન્દ્ર સાથે ચર્ચાકરવી પડશે. ગાઈડલાઈન્સનો ભંગ કરનાર સામે રાજ્યો કડક પગલાં લઈ શકે.