સરકારે બુધવારે જણાવ્યું હતું કે ગૃહમંત્રાલયે વિદેશી બિઝનેસમેન, ઇજનેરો અને હેલ્થકેર પ્રોફેશનલ્સને સશર્ત પ્રવેશ આપવા નિર્ણય લીધો છે. ભારત આવવા માગતા ઉપરોક્ત ત્રણેય કક્ષાના લોકોએ તેમના વિઝા રિવેલિટેડ કરાવવાના રહેશે અને ચાર્ટર્ડ ફ્લાઇટસમાં દેશમાં આવવું પડશે. સરકાર અર્થતંત્રને પુનઃ ચેતનવંતુ કરવા માગે છે. તેવામાં ગૃહમંત્રાલયે દેશમાં વિદેશીઓને પ્રવેશ આપવા ઔસાવધાની પૂર્વકના નિર્ણય લીધા છે. આ સંબંધમાં ગૃહમંત્રાલયે કરેલા આદેશમાં વિદેશીઓની ચાર કક્ષાને આવરી લીધી છે કે જેઓ ભારતમાં નોન-શિડયૂલ કોર્મિશયલ ફ્લાઇટ કે પછી ચાર્ટર્ડ ફ્લાઇટમાં પ્રવેશી શકશે.