કેન્દ્ર સરકારે શનિવારે સાંજે અનલોક-4 સાથે જોડાયેલી ગાઈડલાઈન્સ જારી કરી છે. ગૃહ મંત્રાલયની અનલોક-4 ગાઈડલાઈન્સમાં ખાસ કરીને તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ પોત-પોતાના ત્યાં કન્ટેનમેન્ટ ઝોન બહારના વિસ્તારોમાં સ્થાનિક સ્તરે કોઈ પણ પ્રકારના લોકડાઉનની જાહેરાત કરી શકશે નહીં. આ પ્રકારના નિર્ણય પહેલા રાજ્યએ કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરવી પડશે.