ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આત્મહત્યા અને હત્યાનો સિલસિલો યથાવત છે. આવી જ એક ઘટના પાટણ તાલુકાના બોરસણ ગામમાં રાત્રે 28 વર્ષીય યુવકને અજાણ્યા લોકોએ છરીના ઘા મારી અર્ધમૃત હાલતમાં ખાડામાં ફેંકી દીધો હતો. ગામના ખાડામાં ફેંકાયેલા યુવાનની કણસતો સાંભળીને ગામલોકોએ પરિવારને જાણ કરી હતી.