રાજકોટના કોટડાસંગણી પાસે એક યુગલે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી. મૃતકોની ઓળખ થઈ શકી નથી.

Copyright © 2023 News Views