ઉંઝાનાં MLA આશાબેન પટેલનું નિધન થયું છે. આશાબહેન પટેલની સારવાર અમદાવાદની ઝાયડસમાં તેમની સારવાર ચાલી રહી હતી. ઉલ્લેખીય છે કે, ડેન્ગ્યૂને કારણે તેમના મલ્ટી ઓર્ગન ફેઇલ થવાને કારણે તેમનું નિધન થયું છે. ઉંઝાના ભાજપના ધારાસભ્ય આશાબહેન પટેલની બે દિવસ પહેલા તબિયત લથડી હતી. જે બાદ આશા બહેનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.