બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસનને કોરોનાના લક્ષ્ણો જોવા મળતા તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટીવ આવતા તેમણે ખુદને આઈસોલેટ કરી દીધા છે. તેમણે ટ્વીટર પર આ જાણકારી આપી હતી સાથે જ તેમણે વિડિયો કોન્ફરન્સ કરી સરકારનું નેતૃત્વ કરતા રહેશે તેવું જણાવ્યું છે.
બ્રિટિશ વડાપ્રધાને ટ્વીટર પર લખ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન મારા શરીરમાં કોરોનાના કેટલાક લક્ષણો જોવા મળતા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો જે પોઝિટીવ આવ્યો છે. હું સેલ્ફ આઇસોલેશનમાં જઇ રહ્યો છું પરંતુ વિડિયો કોન્ફરન્સ વડે સરકારનું નેતૃત્વ કરતો રહીશ, આપણે સાથે મળી કોરોનાને હરાવીશું.