કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલ આજે (શુક્રવારે) પત્ની સાથે કેવડિયાની મુલાકાતે પહોંચ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ચરણ સ્પર્શ કરીને ગોયલે કહ્યું કે, કેવડીયા ભારતનું જ નહીં વિશ્વનું સૌથી મોટું ટુરિસ્ટ પોઈન્ટ બનશે અને અહીં ઇકોનોમી ગ્રોથ પણ ખૂબ વધશે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીની ટ્રેનોને કેવડિયા સુધી જોડવાનો ભારત સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવશે. તમામ કામગીરીનું તેમણે જીણવટ પૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને કલેક્ટર સાથે ચર્ચા પણ કરી હતી.