કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ડુમસ બીચ પર આયોજિત સફાઈ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં JNUના મુદ્દાને આવરી લેતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, JNUના વિદ્યાર્થીઓએ સુરતના વિદ્યાર્થીઓ અને યુવકો પાસેથી કંઈક શીખવું જોઈએ. જે લોકો હંગામો કરી રહ્યા છે તેઓએ સુરત પાસેથી સારૂ શીખવું જોઈએ. સુરતના યુવાનો હંમેશા રચનાત્મક સારા કાર્યક્રમો કરે છે.