31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે અને સાથે જ 3 તાલુકા પંચાયત અને 13 પાલિકાની પેટાચૂંટણી માટે પણ મતદાન હાથ ધરાશે. જિલ્લા, તાલુકા અને પાલિકાની કુલ 8,200 બેઠકો માટે મતદાન હાથ ધરાયું છે કે જેમાં તો કુલ 65,798 મતદાન મથકો પર મતદાન કરશે.
લોકશાહીનાં આ પર્વમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા પણ જોડાયા અને તેમણે પોતાના ગામ ઈશ્વરીયા ખાતે મતદાન કર્યું. પરષોત્તમ રૂપાલા સાથે તેમનાં 95 વર્ષીય માતૃશ્રીએ પણ મતદાન કર્યું. રૂપાલાએ જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકામા ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.