બુધવારે કેન્દ્રીય પ્રધાન સુરેશ અંગાડીનું (Sunresh angadi) અવસાન થયું છે. તેમને કોરોના વાયરસથી (Coronavirus) ચેપ લાગ્યો હતો. સુરેશ અંગાડી મોદી કેબિનેટમાં રેલ્વે રાજ્યમંત્રી (state railway minister angadi dies) હતા. કોરોના વાયરસના ચેપ બાદ અંગાડીની દિલ્હીની એઈમ્સ (AIMS) હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરેશ આંગડીના નિધન પર (PM Modi Morouns Death) શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટવીટ કરીને લખ્યું છે કે સુરેશ આંગડી એક મહાન કાર્યકર હતા જેમણે કર્ણાટકમાં પાર્ટીને મજબૂત બનાવવા માટે કામ કર્યું.