કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. મંત્રીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. નીતિન ગડકરીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે કાલથી હું નબળાઇ અનુભવી રહ્યો હતો અને પછી મેં મારા ડોક્ટરની સલાહ લીધી હતી. ચેકઅપ દરમિયાન કોરોના વાયરસ સંક્રમિત આવ્યો છું. હું તમારી પ્રાર્થના અને શુભકામનાઓના કારણે હાલ બિલકુલ સ્વસ્થ છું. મેં પોતાને આઈસોલેટ કરી લીધો છે.