કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતે જ આ વિશે ટ્વીટ કરીને જાણકારી આપી છે. પોતાના ટ્વીટમાં તેમણે કહ્યું કે, અશક્તિના લક્ષણો જોવા મળતા મેં કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ગજેન્દ્ર શેખાવતે ટ્વીટ કરીને જણાવ્યું કે ડોક્ટર્સની સલાહથી હું હોસ્પિટલમાં દાખલ થઈ ગયો છું. જે લોકો છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા હોય તે તમામ લોકોને હું અપીલ કરું છું કે તેઓ પોતાને આઈસોલેટ કરીને કોરોનાનો રિપોર્ટ કરાવી લે. તમે તમામ લોકો સ્વસ્થ્ય રહો અને પોતાનું ધ્યાન રાખો.