કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજરોજ (સોમવારે) ફરી રાતે અમદાવાદ આવી પહોંચશે. આવતી કાલે ઉત્તરાયણ પર્વના નિમિત્તે તેઓ કાર્યકરો અને પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે. જ્યારે 15મીએ તેઓ ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે તેવી જાણકારી મીડિયા રિપોર્ટ્સ મુજબ જાણવા મળી છે. જણાવી દઈએ કે અમિત શાહ બે દિવસ પહેલા જ ગુજરાત પ્રવાસે આવ્યા હતા, અને ફરીથી ગુજરાત પ્રવાસની સંભાવનાઓને જોતા રાજ્યના સંગઠનના ફેરફારને લઇને અટકળો તેજ જોવા મળી રહી છે.