કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આગામી 19 અને 21 જૂન વચ્ચે અમિત શાહ પોતાના મતવિસ્તાર ગાંધીનગર લોકસભાનાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. પોતાના મત વિસ્તાર ગાંધીનગર લોકસભાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં બનેલા જુદા જુદા બ્રીજનું પણ લોકાર્પણ કરશે.