કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે, જ્યાં તેમનું ભાજપના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. અમિત શાહ તારીખ 13થી લઈને 17મી સુધી ગુજરાતમાં રહેશે. અમિત શાહ પેટાચૂંટણી દરમ્યાન વર્ચ્યુલ રેલી અને ભાજપના નેતાઓ સાથે બેઠક કરે તેવી શક્યતાઓ સેવાઇ રહીં છે.