ગાંધીનગરની લોકસભા બેઠક ના સાંસદ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહ આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર અષાઢી બીજના દિવસે મંગળા આરતી માં ભાગ લેશે. આ સિવાય રવિવાર અને સોમવારે એમ બન્ને દિવસ મત વિસ્તારના વિવિધ જાહેર કાર્યક્રમો સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત રાજકીય બેઠકો પણ કરશે.