કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ ઉપર અમિત શાહનું ભવ્ય સ્વાગત કરાયું હતું. સીએમ વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતનાં નેતાઓ અમિત શાહના સ્વાગત માટે એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ણ અમદાવાદ એરપોર્ટ ખાતે ઉમટી પડ્યા હતા. અમિત શાહ ગુરુવારે અમદાવાદમાં ઈલેક્ટ્રીક બસને લીલીઝંડી આપશે તો એએમસીના મિશન મિલિયન ટ્રી પ્રોજેક્ટને સમાપન કરશે.