કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે CRPF, BSF અને બીજા સિક્યોરિટી દળોને એવો આદેશ મોકલ્યો છે કે તમારા કાર્યાલયોમાં સરદાર વલ્લભભાઇ પટેલનો ફોટો લગાડો. 31મી ઓક્ટોબરે આવી રહેલી સરદાર પટેલની જયંતી પહેલાં આ ફોટો લગાડવાનો રહેશે. આ સાથે એવો સંદેશો લગાડવાનો રહેશે કે દેશની એકતા અને અખંડિતતા અમે અક્ષુણ્ણ રાખીશું.