સીતારમણ આજે બજેટ 2023 રજૂ કરશે. મંગળવારે બજેટ સત્ર દરમિયાન આર્થિક સર્વે રજૂ કર્યો હતો. 2023-24માં વિકાસદર 6-6.5% સુધી રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ છેલ્લાં 3 વર્ષમાં સૌથી ધીમો ગ્રોથ હશે. જ્યારે નોમિનલ જીડીપીનો અંદાજ 11% લગાવવામાં આવ્યો છે. FY 23 માટે રિયલ GDPનો અંદાજ 7% છે.