કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં આમ બજેટ રજૂ કરી રહી છે. આ દરમિયાન વિપક્ષ સાંસદો દ્વારા સતત નારેબાજી કરવામાં આવી રહી છે. નિર્મલા સીતારમણે ક હ્યું કે ગત વર્ષે દેશ માટે ઘણી મુશ્કેલી ભર્યો સમય રહ્યો છે, એવામાં એવા સમયે બજેટ એવાસમયે આવી રહ્યું છે જ્યારે ઘણું સંકટ છે.