નાણા મંત્રી નિર્મલા સીતારણે એલાન કર્યું છે કે મોબાઇલ ઉપકરણ પર કસ્ટમ ડયૂટીમાં વધારો કરવામાં આવ્યો છે. હવે 2.5 ટકા સુધી કરવામાં આવ્યો છે. જો કે કોપર અને સ્ટીલ ડયૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.