ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે યુનિફોર્મ સિવિલ કોડને લઇને નારાજગી વ્યક્ત કરી હતી અને તેનો વિરોધ કર્યો હતો. મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્યોનું કહેવું છે કે યુનિફોર્મ સિવિલ કોડને મુસ્લિમ સમાજ ક્યારેય નહીં સ્વિકાર કરે. મદરસા દારૂલ તાલીમ અને સનઅત (ડીટીએસ) કાનપુરમાં ચાલી રહેલા બે દિવસના અિધવેશનના અંતિમ દિવસે બોર્ડે 11 પ્રસ્તાવ પસાર કર્યા હતા.
આ પ્રસ્તાવોમાં ધર્માંતરણ અને વક્ફ સંપત્તિઓને લઇને જે વિવાદો ચાલી રહ્યા છે તેનો પણ સમાવેશ કરાયો છે. બોર્ડે બળજબરીથી થતું ધર્માંતરણ અને અન્ય ધર્મમાં લગ્નનો વિરોધ કર્યો હતો. મીડિયાને જણાવતા બોર્ડના સભ્ય ડો. કાસિમ રસૂલ ઇલિયાસે અિધવેશન બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે બંધારણમાં દરેક નાગરિકને પોતાના ધર્મમાં આસૃથા રાખવાનો અને બીજાને તેના વિષે જણાવવાનો અિધકાર છે.