ફેબ્રુઆરીમાં દેશમાં રોજગારીની તકોમાં ઘટાડો થયો છે. સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડીયન ઇકોનોમી (CMIE)ના તાજેતરનાં આંકડાઓથી આ જાણકારી પ્રાપ્ત થઇ છે. આ દરમિયાન બેરોજગારીનો દર વધીને 7.78 ટકા થઈ ગયો છે. આંકડાઓ અનુસાર, ફેબ્રુઆરીમાં ભારતની બેરોજગારી દર વધીને 7.78% થઇ ગઇ, જે ઓક્ટોબર 2019 બાદથી સૌથી અધિક છે. જાન્યુઆરીમાં આ દર 7.16% હતો. બેરોજગારીના દરમાં જાન્યુઆરીની સરખામણીમાં 0.62 ટકાનો વધારો થયો છે.