મેઘાલયની રાજધાની શિલોંગમાં બેરોજગારી મુદ્દે એક રેલી હિંસર ઈ હોવાના અહેવાલ છે. રેલી દરમિયાન હિંસક અથડામણ થઈ હતી. જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. રેલી હિંસક થતા પ્રદર્શનકારીઓએ પોલીસ વાહન તેમજ અન્ય પણ કેટલાક વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનાને પગલે રોડ પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.