ભારતમાંથી ભાગેડૂ જાહેર કરવામાં આવેલા ડૉન દાઉદ ઈબ્રાહિમ અંગે અમેરિકાએ તેના ધંધાઓ અને તેની પહોંચ દુનિયાના કયા કયા દેશોમાં ફેલાઈ છે તેને લઈને ઘટસ્ફોટ કર્યો છે. દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં જ હોવાનું અમેરિકાએ કહ્યું છે. ડોન દાઉદ અંગેની માહિતી અમેરિકાની જ્યોર્જ મૈસન યૂનિવર્સિટીના સેચાર સ્કૂલ ઓફ પૉલિસીમાં પ્રોફેસર ડૉ, લુઈસ શેલીએ અમેરિકાના સાંસદોને માહિતી આપી હતી.