મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને ડી-કંપની ચીફ દાઉદ ઈબ્રાહિમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પાકિસ્તામાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કહેવામાં આવી રહ્યું છે કે દાઉદને ઝેર આપવામાં આવ્યું છે, જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી.