અન્ડર વર્લ્ડના માફીયાના નામે સુરત શહેરમાં ઉઘોગપતિ અને બિલ્ડરો પાસેથી ખંડણી ઉધરાવવા માટે ધર્મેન્દ્ર પંજાબી અને માથાભારે અનિલ કાઠીએ ગેંગ બનાવી હતી અને તેના સાગરિતો સાથે સિટીલાઇટ વિસ્તારના એક બિલ્ડર પાસેથી 10 લાખની ખંડણી માંગી હતી. આ કેસમાં ક્રાઇમબ્રાંચે શનિવારે માથાભારે અનિલ કાઠીનો ડ્રાઈવર સાકીર ઉર્ફે ભાણો આરીફ મેમણ તથા સાકીરનો મિત્ર વસીમ ઉર્ફે ભાણો બશીર સાહમદારની મોડીરાત્રે ધરપકડ કરી હતી.