Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે શરૂ કરેલી મુદ્રા યોજના હેઠળ લઘુતમ 50 હજારથી લઇને મહત્ત્મ 10 લાખ રૂપિયાની લોન પેટે અંદાજે 12 કરોડ લાભાર્થીઓને અધધ..કહી શકાય એટલી 6 લાખ કરોડની લોન આપીને તેમને સ્વરોજગારમાં આર્થિક રીતે પગભર કરવામાં મદદ કરી હોવાનો દાવો કરાયો છે. ગુજરાત સરકારનું વર્ષ 2018-19નું બજેટ 1.85 લાખ કરોડનું હતું. એટલે તેનાથી 3 ગણી રકમ-6 લાખ કરોડ-ની લોન આપવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ