ભારતીય અંડર-19 ટીમે 8મી વખત (IND vs SL Asia Cup 2022) એશિયા કપનો ખિતાબ જીત્યો છે. શુક્રવારે રમાયેલી ફાઇનલમાં ટીમે શ્રીલંકાને ડકવર્થ લુઇસ નિયમ અનુસાર 9 (IND vs SL Asia Cup 2022 Result) વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 9 વિકેટે 106 રન બનાવ્યા (Under 19 Asia Cup Score card) હતા.