લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થઈ ચૂક્યું છે. આ બિલનો અસમમાં વિરોધ ચાલુ જ છે. નોર્થ ઈસ્ટ સ્ટૂડન્ટ્સ ઓર્ગેનાઈઝેશન (NESO) અને ઓલ અસમ સ્ટૂડન્ટ યૂનિયન (AASU) ને આજ સવારે 5 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી એટલે કે 12 કલાકના બંધનું એલાન આપ્યું છે. NESOએ અનેક સંગઠનો અને રાજકીય પાર્ટીઓએ દળનું સમર્થન મેળવ્યું છે.