અમદાવાદમાં ડેરી અને હોટલ ઉદ્યોગ ગ્રૂપના 20 સ્થાનો પર આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલા દરોડામાં બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા છે. અમદાવાદની જાણીતી ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલ પર IT વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવ્યુ હતુ. જેમાં નિષ્ણાંતોની મદદ પણ લેવામાં આવી હતી.