-
ગુજરાતના મહાન સપૂત અને લોખંડી પુરૂષ સરદાર પટેલના જન્મસ્થળ કરમસદને રાષ્ટ્રીયકક્ષાનો દરજ્જો આપવા આમરણ ઉપવાસ પર ઉતરેલા કરમસદના ગ્રામવાસીઓએ 3 જ દિવસમાં આંદોલન સમેટી લીધુ. આજે 2 મેના રોજ ઉપવાસના ત્રીજા દિવસે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ ઉપવાસીઓની મુલાકાત લઇને તેમની માંગણી પૂરી કરવાની ખાતરી આપતાં ઉપવાસીઓએ પારણાં કરી નાંખ્યા હતા. કેટલા સમયમાં માંગણી પૂરી થશે તેની કોઇ ખાતરી અપાઇ નહોતી.