વર્લ્ડ બેંક જેવી અનેક આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ ભારતના GDP ગ્રોથના અંદાજમાં ઘટાડો કર્યા બાદ હવે સંયુક્ત રાષ્ટ્ર સંઘે (UN) ભારતના જીડીપી ગ્રોથના અંદાજમાં ઘટાડો કર્યો છે. UNએ જણાવ્યું છે કે, હાલના નાણાંકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર 5.7 રહી શકે છે. જણાવી દઈએ કે અગાઉ નાણાંકીય વર્ષ 2019-20માં 7.6 ટકા GDP ગ્રોથનો અંદાજ વ્યક્ત કર્યો હતો. ત્યાંજ ભારત સરકારની સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (CSO) અને વર્લ્ડ બેંકે તો માત્ર 5 ટકા GDP રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.