સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર (UNHRC) હાઇ કમિશનરે સંશોધિત નાગરિકતા કાયદા (CAA) પર સુપ્રીમ કોર્ટમાં હસ્તક્ષેપ અરજી દાખલ કરી છે અને જિનેવામાં ભારતના સ્થાયી દૂતાવાસને તેની જાણકારી આપી છે. વિદેશ મંત્રાલયે મંગળવારે આ અંગે જાણકારી આપી હતી. જે અંગે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, નાગરિકતા સુધારણા કાયદો (CAA) ભારતનો આંતરિક મામલો છે અને આ કાયદો બનાવનારી ભારતીય સંસદના સંપ્રભુતાના અધિકારથી સંબંધિત છે... અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે ભારતની સાર્વભૌમત્વ સંબંધિત મુદ્દાઓ પર કોઈ વિદેશી પક્ષનો અધિકાર નથી.