-
અમદાવાદની જાણીતી સેવાભાવી સંસ્થા ઉમંગ સેવા ટ્રસ્ટ અને અન્યો સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે જેમ ડાકોરના પદયાત્રીઓ માટે મેડીકલ કેમ્પનું આયોજન કરાય છે તેમ જાણીતા ભડિયાદના મેળામાં જતાં પદયાત્રીઓ માટે મેડિકલ કેમ્પ અને રાહત સેવા કેમ્પનું આયોજન આ વખતે પણ કરવામાં આવ્યું હતું. જેમાં પદયાત્રીઓને દવા,ગોળી ,ડ્રેસીંગ,મસાજ, ચા-પાણી ,નાસ્તો,તડકાથી બચવા ટોપીઓ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું, એમ ટ્રસ્ટના અગ્રણી સરફરાજ મનસુરીએ જણાવ્યું હતું.