યુક્રેનિયન એરલાઈનનું કાર્ગો પ્લેન શનિવારે ઉત્તરી ગ્રીસના કાવાલા શહેર નજીક ક્રેશ થઈ ગયું હતું. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. સ્થાનિક રહેવાસીઓએ અકસ્માત પછી બે કલાક સુધી વિસ્ફોટો સાંભળ્યા અને આગની જ્વાળાઓ ઉછળતી જોઈ હતી.. ગ્રીક નાગરિક ઉડ્ડયન અધિકારીઓએ જણાવ્યું કે, વિમાન સર્બિયાથી જોર્ડન જઈ રહ્યું હતું. સોવિયેટ્સ દ્વારા બનાવવામાં આવેલ આ ટર્બોપ્રોપ એરક્રાફ્ટનું સંચાલન મેરિડીયન કંપની કરી રહી હતી.